Breaking News: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ઈશાન કિશન બન્યો વાઈસ-કેપ્ટન
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર T20I, ODI અને એક ટેસ્ટ શ્રેણી રમશે. T20I શ્રેણી માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ODI અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.