Breaking News : નમન ધીરે 400 ના સ્ટ્રાઇક રેટથી રચ્યો ઇતિહાસ, તોડ્યા આ દિગ્ગજોના રેકોર્ડ !
વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સિરીઝની છેલ્લી મેચમાં યુવા ભારતીય ઓલરાઉન્ડર નમન ધીરે તોફાની બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે માત્ર 6 બોલમાં 24 રન કર્યા હતા. તે નોટઆઉટ રહ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.