Breaking News: નવરાત્રિમાં દેશભરમાં માતમ! ગુજરાતના વડગામ સહિત કોલકાતા, ગ્વાલિયર અને 6 સ્થળે ગમખ્વાર દુર્ઘટનાઓ, 42નાં મોત અને 90 ઈજાગ્રસ્ત
નવરાત્રિ અને દુર્ગાપૂજાના પર્વ દરમિયાન, ગુજરાતના વડગામ સહિત કોલકાતા, ગ્વાલિયર, બલરામપુર, નાંદુરી અને હૈદરાબાદમાં ગમખ્વાર દુર્ઘટનાઓ સર્જાઈ. આ 6 અલગ-અલગ ઘટનાઓમાં આશરે 42 લોકોનાં મોત થયાં છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.