Breaking News : પાકિસ્તાનમાં લોકડાઉન જેવા નિયમો, રાત્રે 9 વાગ્યે બજારો બંધ, લગ્નમાં ફક્ત એક જ વાનગી, જાણો મુશ્કેલીઓ કેમ વધી?
પાકિસ્તાનમાં તેલ સંકટ કેટલું ઊંડું જઈ રહ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાંની સરકારે દેશભરમાં ઘણા નિયંત્રણો લગાવ્યા છે, સરકારી અધિકારીઓને પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.