Breaking News : રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો, જુઓ વીડિયો
રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરનો મુદ્દો સામે આવ્યો છઠે.મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. આ કૌંભાડનો આંકડો 700 કરોડ સુધી પહોંચે તો નવાઇ નહિ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.