Breaking News : રોહિત-સૂર્યાની ક્લબમાં સામેલ થવાની તક, વિરાટ કોહલીની બરાબરી! ન્યૂઝીલેન્ડ સામે અભિષેક શર્માના નિશાને રહેશે 3 મોટા રેકોર્ડ
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં રહી ગયેલી કસર પૂરી કરવા માટે અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ મેચથી જ આક્રમક બેટિંગ કરી શકે છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર અભિષેક પાસે અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.