Breaking News : સાબરમતીથી ઉપડતી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ સહીત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશથી દિલ્હી જતી અનેક ટ્રેન એકાએક રદ કરી દેવાઈ
રેલવેએ, 10 ઓક્ટોબરના રોજ સવારે 4 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનો પર આવનારી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.