Breaking News : શાળા કોલેજોમાં અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ લાદીને, ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
શક્તિસિંહ ગોહિલે સરકારી શાળાઓ અને શિક્ષણની કફોડી સ્થિતિનો મુદ્દો ઉઠાવતા સરકારની નીતિઓ સામે સવાલો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.