Breaking News : સોનું એક્સચેન્જ કરાવતા પહેલા સાવધાન, માલાબાર ગોલ્ડ શોરૂમમાં 22 કેરેટના દાગીનાને 20 કેરેટ ગણાવતા હોબાળો ! જુઓ Video
માલાબાર ગોલ્ડના શોરૂમમાં 22 કેરેટના સોનાના દાગીનાને 20 કેરેટ ગણાવવાના આરોપથી વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયો મુજબ, XRF મશીનની સેટિંગ બાદ એ જ દાગીનો 22 કેરેટનો હોવાનું દર્શાવાયું હોવાનો દાવો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.