Breaking News: શુભમન ગિલની ઈજાથી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન બદલાશે, કયા ખેલાડીને મળશે તક?
તિરુવનંતપુરમમાં પ્રથમ વનડે પહેલા કેપ્ટન શુભમન ગિલની ઈજા ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને કોણીમાં ઈજા થઈ હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.