Breaking News : શું ભારતીય ક્રિકેટને મળી ગયો નવો યુવરાજ સિંહ ? 26 મેચ, 26 જીત ! ન્યૂઝીલેન્ડ સામે તિલક વર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં તિલક વર્માએ 26 બોલમાં 51* રન કરીને ભારતને શાનદાર જીત અપાવી. આ મેચમાં તેની મહત્ત્વની ભૂમિકા રહી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.