Breaking News: શું નિફ્ટી 18,471 ના લેવલ સુધી જશે? 20 વર્ષમાં માત્ર 2 વખત સર્જાઈ છે આવી સ્થિતિ; સમજો ચાર્ટનું સંપૂર્ણ ગણિત
સપ્ટેમ્બર 2024થી નિફ્ટી 22,000 થી 26,400ની મર્યાદિત રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યી છે. જોકે, વીકલી ચાર્ટ પર 2008 અને 2020ના મહામંદી જેવા ટેકનિકલ સંકેતો ફરી દેખાઈ રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.