Breaking News : શું પાકિસ્તાન થશે 15 ભાગમાં વિભાજિત? આસિમ મુનીરના એક નિર્ણયથી આખા દેશના રાજકારણમાં મોટો ભૂકંપ
પાકિસ્તાનમાં ચાર મોટા પ્રાંતોને વિભાજિત કરીને 12થી 15 નવા પ્રાંતો બનાવવાના પ્રસ્તાવ અંગે ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીર નાના વહીવટી વિસ્તારો બનાવવાના પક્ષમાં હોવાનું કહેવાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.