Breaking news: શું 9 ઑક્ટોબરે નિફ્ટીમાં આવશે રિકવરી કે થશે મોટો કડાકો? કોરોનાકાળ પછી ચોથી વાર બન્યું એવું, જેનાથી રોકાણકારો ફફડે છે!
ગુરુવારે FIIs દ્વારા ₹12,943 કરોડથી વધુની ભારે વેચવાલીથી નિફ્ટી 371 પોઈન્ટ ગગડ્યો. કોરોનાકાળ પછી ચોથી વખત બનેલી આ રેકોર્ડ ઘટના બાદ હવે શુક્રવારે બજાર કઈ તરફ જશે? જાણો ભૂતકાળના આંકડા અને એનાલિસિસ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.