Breaking News : સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી
સુરતના પાલ વિસ્તારમાં એક યુવકનો ચાલુ કારે ફટાકડા ફોડતો જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. ભારે ટ્રાફિક વચ્ચે સ્કાય શોટ્સ ફોડતા અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.