Iskcon bridge Accident : તથ્ય પટેલ સાથે કારમાં સવાર 5 લોકો હોસ્ટાઇલ થયા, જુઓ Video
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સ્પીડમાં કાર હંકારી ટોળા પર ચઢાવી દેનાર તથ્ય પટેલના કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ સાથે કારમાં સવાર લોકો હોસ્ટાઇલ થયા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.