Breaking News: ટેક્સપેયર્સને મોટી રાહત… ITR ફાઈલ કરવાની અને ઓડિટ રિપોર્ટની તારીખ લંબાવાઈ
જો તમારે પણ ઇન્કમ ટેક્સ ઓડિટ કરાવવાનું થાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. CBDT એ ITR ફાઈલ કરવાથી લઈને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની ડેડલાઈન લંબાવી દીધી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.