Breaking News : તિરુવનંતપુરમ ODIમાં વિરાટ કોહલીએ બેટથી ધમાલ મચાવી, 10 રેકોર્ડ બનાવ્યા
વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં યાદગાર પ્રદર્શન કર્યું હતુ. વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝના બોલરને પરસેવો પાડી દીધો હતો. વિરાટ કોહલીએ સિક્સ ફટકારી સદી પુરી કરી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.