Breaking News : ઉજ્જૈનમાં શાહી મસ્જિદને લઈ વકર્યો વિવાદ, પથ્થરમારો થતાં પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ, જુઓ Video
ઉજ્જૈનમાં આગામી સિંહસ્થ પૂર્વે રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત શાહી મસ્જિદના ભાગને હટાવવા મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.