Breaking News : વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં જાપાનથી મોટા સમાચાર! સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં ગુજરાતનો વાગશે ડંકો, હર્ષ સંઘવીએ રોકાણકારો સાથે કરી બેઠક
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાપાનના ઓસાકામાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.