Breaking News: વર્લ્ડ કપમાં રોહિત શર્માને આઉટ કરનાર ખેલાડીએ 30 વર્ષની ઉંમરે અચાનક લીધી નિવૃત્તિ
વર્લ્ડ કપમાં રોહિત શર્માની વિકેટ લઈને ચર્ચામાં આવેલા એક ઝડપી બોલરે માત્ર 30 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સતત ઈજાઓને કારણે તેણે આ મોટો નિર્ણય લીધો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.