Breaking News : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, નમન ધીરે ODI ડેબ્યૂ કર્યું
તિરુવનંતપુરમમાં 2023 પછી પહેલી વખત મેચ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે અહી બીજી વખત મેચ રમાઈ છે. પહેલી વખત બંને ટીમ આ મેદાનમાં 2018માં આમને સામે આવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.