Breaking News: WPL 2027 ઓક્શનની તારીખ જાહેર, 27 સ્લોટ માટે 146 ખેલાડીઓ સ્પર્ધામાં
મહિલા પ્રીમિયર લીગ 2027 માટે મીની-હરાજીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે 146 ખેલાડીઓનું ભાવિ નક્કી કરવામાં આવશે, જેમાં ઘણી સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.