Breaking News: યશસ્વી જયસ્વાલ બન્યો બિઝનેસમેન, હવે કપડાં અને બેગ વેચશે, પોતાની બ્રાન્ડ કરી લોન્ચ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર યશસ્વી જયસ્વાલ બિઝનેસમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલે પોતાની કપડાની બ્રાન્ડ લોન્ચ કરી છે. તેણે આ સમાચાર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કર્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.