મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

Cricket: 21 છગ્ગા, અણનમ 202 રન... કીવી બેટ્સમેનનો કમાલ, વનડેમાં બનાવ્યો નવો રેકોર્ડ

અહેવાલ: ABP અસ્મિતા

Bevon Jacobs 21 Sixes New Record: ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન બેવોન જેકોબ્સે એક જ વનડે ઇનિંગમાં 21 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Under 19 Asia Cup: આર્યવીર સેહવાગનો વધુ એક ધમાકો, 8 છગ્ગા-ચોગ્ગા સાથે ફટકારી આક્રમક ફિફ્ટી

ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર અંડર-19 એશિયા કપમાં શાનદાર ફોર્મમાં છે. અફઘાનિસ્તાન સામેની સેમિફાઇનલમાં તેણે 57 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા…

TV9 ગુજરાતી

IND vs PAK: એશિયા કપની ફાઇનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, 1779 દિવસની રાહ થશે પૂરી?

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. ભારતે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને માત આપી હતી.

TV9 ગુજરાતી

IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?

IPL 2027: આઇપીએલ 2027 પહેલા દિલ્હી કેપિટલ્સ એક મોટા માથાનો દુઃખાવોનો સામનો કરી રહ્યું છે. ટીમની કેપ્ટનશીપ અનિશ્ચિત લાગે છે. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ છેલ્લા બે સીઝનથી દિલ્હીનું નેતૃત્વ કરી રહ્યો છે.

ABP અસ્મિતા

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડે શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી માટે ખાસ બનવાની છે, જાણો કેમ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 13 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈમાં ચોથી વનડે રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે.

TV9 ગુજરાતી

IND vs NZ: ઈશાન કિશન નહીં, આ ખેલાડી ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ

ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં નવી ઓપનિંગ જોડીને મેદાનમાં ઉતારશે. જોકે ટોપ ઓર્ડર બેટ્સમેન ઇશાન કિશન નહીં પણ અન્ય એક દમદાર બેટ્સમેન આ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે.

TV9 ગુજરાતી