દક્ષિણ આફ્રિકાની હારથી WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડને ફાયદો, જાણો ભારતની શું છે સ્થિતિ?
દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પર પણ અસર પડી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.