દેશ પર વાગી રહ્યા છે સૌથી મોટા અનાજ સંકટના ભણકારા, વિદેશમંત્રી એસ જયશંકરની ચેતવણીથી ખળભળાટ- વાંચો
શું દેશ અને દુનિયા પર સૌથી મોટા અનાજ સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વને આ અંગે ચેતવ્યુ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.