દિવાળી પહેલાં Mahindra ની આ SUV ની કિંમત વધી, જાણો હવે કેટલા ચૂકવવા પડશે
દિવાળી પહેલાં અનેક કાર કંપનીઓ પોતાની ગાડીઓ પર વિવિધ ઓફર્સ આપી રહી છે. જેના કારણે નવી કાર ખરીદનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. જોકે, આ દરમિયાન મહિન્દ્રાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.