E100 થી બદલાઈ જશે ગાડીઓની દુનિયા, જાણો કઈ કઈ કાર છે તૈયાર?
E100 Flex Fuel: આપણા દેશમાં હવે સરકારે E100 ફ્યુઅલને મંજૂરી આપી દીધી છે અને હવે ઓટોમોબાઈલ માર્કેટમાં આની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ભારતમાં અત્યારે E20 પર જ બધી ગાડીઓ ચાલી રહી હતી.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.