EPFO નો મોટો નિર્ણય: હવે UPI થી સીધા ઉપાડી શકાશે PF ના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા
EPFO UPI withdrawal: નોકરિયાત વર્ગ માટે ભવિષ્ય નિધિ (PF) એ બચતનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. અણધારી આફત કે મોટી જરૂરિયાતના સમયે આ જ સુરક્ષિત ફંડ કર્મચારીઓને કામ આવતું હોય છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.