EPFO : PF ક્લેમ વાંરવાર રિજેક્ટ થઈ રહ્યો છે? તો આ ભૂલો કરવાથી બચો, તો જ મળશે પ્રોવિડન્ડના પૈસા
PF ઉપાડના ક્લેમ 'એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન' (EPFO) દ્વારા ઓનલાઇન ફાઇલ કરવામાં આવે છે. જો તમારી અરજી રિજેક્ટ થઈ હોય, તો નવો ક્લેમ ફાઇલ કરતા પહેલા તેનું કારણ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.