FD મેચ્યોર થયા પછી પૈસા ક્યાં રોકવા? ફરીથી FD કરવી કે SIP? કયો વિકલ્પ તમારા માટે છે ‘બેસ્ટ’?
શું તમારી પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મેચ્યોર થઈ ગઈ છે અને એકસાથે મોટી રકમ હાથમાં આવી ગઈ છે? હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ પૈસાને ફરીથી FD માં મૂકવા કે પછી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.