Gandhinagr Breaking: One Data, One Platform’ લાગુ કરો, શિક્ષકો પર ડેટા એન્ટ્રીનું ભારણ વધતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને, ક્લાર્કની ભરતી કરવા માંગ
રાજ્યમાં શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની ડેટા એન્ટ્રી અને વિવિધ સ્પર્ધાઓની નોંધણી કરાવવા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે નારાજગી વ્યક્ત કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.