Ganesh Utsav: દેશની આ મસ્જિદમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ, કરાઇ છે બાપ્પાની સ્થાપના
Ganesh Utsav: મહારાષ્ટ્રના એક ગામમાં ચાર દાયકાથી વધુ સમયથી એક અનોખો ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં એક મસ્જિદમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.