ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
અમિત મિશ્રાને દિલ્હી કેપિટલ્સનો સ્પિન બોલિંગ કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી. દિલ્હીએ તાજેતરમાં સૌરવ ગાંગુલીને તેના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.