ગરબા પંડાલમાં ટ્રેડિશનલ ડ્રેસમાં અંડરકવર લેડી પોલીસની એન્ટ્રી, છેડતી કરનારા લફંગાઓની હવે ખેર નથી, ઓફિસર નિધિનો વીડિયો વાયરલ
દેશ હાલમાં શારદીય નવરાત્રિના ઉત્સવમાં રંગાયેલો છે. જ્યાં કેટલાક સ્થળોએ રામલીલાના કાર્યક્રમો પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યાં જ અન્ય સ્થળોએ ગરબા અને દાંડિયાની ઉજવણીનું વર્ચસ્વ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.