Gold Price Crash : સોનાના ભાવમાં મોટો ઘટાડો ! શું તહેવારો પહેલાં સસ્તું થશે સોનું? જાણો નિષ્ણાતોનો અંદાજ
રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારથી લઈને ભારતીય વાયદા બજાર સુધી સોનાની કિંમતોમાં નરમાઈ જોવા મળતાં હવે ગ્રાહકોની નજર આગામી ભાવચાલ પર ટકેલી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.