Gold Price Today: સોનાની ચમક ફરી એકવાર ઘટી, જાણો ગોલ્ડની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનું સતત સસ્તું થઈ રહ્યું છે. મંગળવાર અને બુધવાર બાદ આજે ગુરુવારે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટથી લઈને 18 કેરેટ સુધીના સોનાના ભાવ ઘટ્યા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.