Gold-Silver Price On MCX : MCX પર સોનામાં મોટો કડાકો! ₹1,246 ઘટ્યું, ચાંદીમાં નજીવી તેજી
સોનાના ભાવમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાના વાયદા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે બજારના રોકાણકારો અને બુલિયન વેપારીઓમાં ભારે હલચલ મચી ગઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.