Gold-Silver Price On MCX : MCX પર વધ્યું સોનું, પણ ચાંદી ઘટી, OI ડેટામાં શોર્ટ કવરિંગ અને શોર્ટ બિલ્ડઅપના સંકેત
આજના કારોબારમાં સોનાની ઓપનિંગ પ્રાઇસ 149,689.00 રહી હતી. માર્કેટની અસ્થિરતા વચ્ચે સોનાએ ઊંચામાં 149,900.00 ની સપાટીને સ્પર્શ કર્યો હતો, જ્યારે નીચામાં 149,100.00 નો સપોર્ટ લીધો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.