Gold-Silver Price On MCX : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, MCX પર સોનું ₹1,234 અને ચાંદી ₹935 સસ્તી થઈ
માર્કેટ ખુલતાની સાથે જ સોનું 151,596.00 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ વેચવાલીના દબાણને કારણે તે ઘટીને 150,056.00 ના નીચલા સ્તર સુધી ગયું હતું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.