Gold Silver Rate On MCX : MCX પર સોનાના ભાવમાં નરમાઈ અને ઓપન ઇન્ટરેસ્ટ ઘટ્યો! વાયદા બજારમાં લોંગ અનવાઇન્ડિંગથી સોનું 1.51 લાખની અંદર
MCX પર સોનાના વાયદા બજારમાં કારોબાર દરમિયાન નરમાઈ જોવા મળી છે. ભાવની સાથે ઓપન ઇન્ટરેસ્ટમાં પણ ઘટાડો નોંધાતા બજારમાં લોંગ અનવાઇન્ડિંગની સ્થિતિ જોવા મળી રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.