Gold-Silver Rate Today : નવરાત્રીના પહેલા દિવસે સોનું ઘટ્યું કે વધ્યું ? જાણો આજનો લેટેસ્ટ ભાવ
એક અઠવાડિયાના ગાળામાં, 24-કેરેટ સોનાના ભાવમાં ₹2,240 અને 22-કેરેટ સોનાના ભાવમાં ₹2,050નો વધારો થયો છે. ચાંદીની વાત કરીએ તો, ગઈકાલે ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે સ્થિતિ શું છે તે જાણીએ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.