Gold-Silver Rate Today: નવરાત્રીના ત્રીજા દિવસે 1400 રુપિયા સસ્તુ થયું સોનું, જાણો આજના 24 કેરેટના ભાવ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સપ્તાહના અંતે સ્થાનિક ચલણને મજબૂત કરવાના હેતુથી કેટલાક પગલાં લીધાં હતાં. પરિણામે, સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 93 પૈસા મજબૂત થયો અને 95.78 પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.