Gold Silver Rate Today : સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ! 25 સપ્ટેમ્બરે અમદાવાદ, મુંબઈથી લઈને દિલ્હી સુધી દેશના મોટા શહેરોમાં શું છે 24 અને 22 કેરેટનો નવો રેટ?
અમેરિકી ડોલરની મજબૂતી, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ઊંચા સ્તરે નફાવસૂલીને સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો ગણવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ $4,265.50 પ્રતિ ઔંસ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.