Gold Silver Rate Today: સોના-ચાંદીમાં મોટો કડાકો! 10 દિવસમાં ₹8660 સસ્તું થયું ગોલ્ડ, ચાંદીમાં પણ ₹15000નો ઘટાડો
દિવાળી બાદ છૂટક બજારમાં માંગ ઘટવી અને આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈને કારણે સોનાની ચમક ફીકી પડી છે. છેલ્લા 10 દિવસમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹8660 અને 22 કેરેટ સોનું ₹7950 સસ્તું થયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.