Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી થયો વધારો ! ચાંદીના ભાવમાં રુ. 10,000નો ઘટાડો
સોનાની વાત કરીએ તો 24 ઑક્ટોબરે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹100 અને 22 કેરેટના સોનાના ભાવમાં પણ ₹100નો વધારો થયો હતો, પરંતુ બીજા જ દિવસે આજે ભાવ સ્થિર રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.