Gold Silver Rate Today: સોનું 1.50 લાખની નજીક, ચાંદીમાં પણ શાનદાર તેજી
આગામી મહિનાઓમાં લગ્નની સીઝન શરૂ થવાની છે અને લોકો આ સમય દરમિયાન સોના અને ચાંદીની ખરીદી કરશે. દિવાળી પણ નવેમ્બરમાં છે તેથી લોકો આ સમય દરમિયાન સોનું ખરીદવાનું શુભ માને છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.