Google Mapsમાં દેખાશે McLaren F1 રેસિંગ કાર, આ રીતે બદલો નેવિગેશન આઇકોન
ગુગલ મેપે (Google Maps) યુઝર્સ માટે મેકલારેન એફ 1 રેસિંગ કારનું નેવિગેશન રજુ કર્યું છે. સ્ક્રીન પર હવે સામાન્ય વાદળી તીરને બદલે નારંગી રેસિંગ કાર દેખાઈ શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.