મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ

અહેવાલ: ABP અસ્મિતા

કર્ણાટકમાં ઓલા, ઉબેર અને નમ્મા યાત્રી જેવી એપ-આધારિત કેબ સેવાઓ માટે તેમના વાહનોમાં ફિઝિકલ મીટર લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના પરિવહન મંત્રી બાયરથી સુરેશે આ જાહેરાત કરી હતી.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Jioનો 72 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, મળશે 2GB ડેટા અને અનલિમિટેક કોલિંગનો લાભ

આ પ્લાન 72 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં અનલિમિટેડ કોલિંગ, દૈનિક ડેટા અને SMSની સુવિધાઓ સામેલ છે. આ પ્લાનની એક ખાસ વિશેષતા એ છે કે તેમાં JioHotstar મોબાઈલ સબસ્ક્રિપ્શન મળે છે

TV9 ગુજરાતી

Breaking News: Samsung અને Xiaomi એ ફોનના ભાવમાં કર્યો ‘તોતિંગ વધારો’, ગ્રાહકોને આપ્યો ‘જોરદાર ઝટકો’

દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દેશની બે મોટી સ્માર્ટફોન બ્રાન્ડ Samsung અને Xiaomi એ ગ્રાહકોને જોરદાર ઝટકો આપતા સ્માર્ટ…

TV9 ગુજરાતી